💉 ડાયાબિટીસ શું છે ? ડાયાબિટીસ એ એવી સ્થિતિ છે જેમાં શરીર પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન નથી કરતું અથવા તેનું યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. પરિણામે બ્લડમાં શુગરનું સ્તર વધે છે.
આંખ માં જાંખુ દેખાવું
પગ માં ખારી ચડવી
થાક અને ઊર્જાનો અભાવ
વારંવાર પેશાબ જવું
આયુર્વેદમાં ડાયાબિટીસને “મધુમેહ” કહેવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છે – અયોગ્ય આહાર, તાણ, અને શરીરનું અસંતુલન. Herbal Daibo Care™ આ અસંતુલનને સ્વાભાવિક રીતે સુધારી બ્લડ શુગર સંતુલિત રાખવામાં મદદ કરે છે.
“Herbal Daibo Care™ helps naturally balance blood sugar without side effects.”